Advertisement

Major Statement By MLA Madhu Srivastav Against Revenue Deparment

Major Statement By MLA Madhu Srivastav Against Revenue Deparment વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે મંદિર બનાવવા બાબતે કૌશિક પટેલ સાથે વાત થઈ છે પરતું અધિકારીઓ કૌશિક પટેલનું પણ સાંભળતા નથી. અધિકારીઓને રૂપિયા નથી મળતા એટલે ‘જોઈશું કરીશું...’ તેવા જવાબ આપે છે. સરકાર મંજૂરી આપે કે ન આપે હું મંદિર બનાવીને જ રહીશ. તો સાથે જ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપી કહ્યું કે, મંદિર માટે મંજૂરી ન આપનારા અધિકારીઓને લાફો મારીશ. અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube


Like us on Facebook


Follow us on Twitter


You can also visit us at:

Zee Gujarati,Zee24Kalak,Gujarati News,Breaking News,ગુજરાતી સમાચાર,24 કલાક,

Post a Comment

0 Comments