Advertisement

Surendranagar : liquor was supplied from a milk tanker ॥ Sandesh News TV

Surendranagar : liquor was supplied from a milk tanker ॥ Sandesh News TV #Surendranagar #MilkTanker #Liquor #SandeshNewsTV #TopHeadlines #SuperFastNews

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ બાદ સુરેન્દ્રનગરમાં દૂધના ટેન્કરમાંથી દારૂ ઝડપાયો છે. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સુરેન્દ્રનગરમાં રેડ કરવામાં આવી હતી.

જે દરમિયાન મોટી મોલડી પોલીસ મથકની હદમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જેમાં 16.91 લાખના દારૂ સાથે 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Follow us on:
Website -
Facebook :
Twitter :
Instagram
Sharechat :
Playstore :
Subscribe More News & Updates:
SandeshWeb :
SandeshTV :

#SupefastNews,#GujaratiNews,#SandeshNewsTV,#SandeshNewslive,#TopNews,#Topheadline,#Headline,#GujaratVillageNews,#VillageNews,#Surendranagar,#MilkTanker,#Liquor,

Post a Comment

0 Comments